Amitabh Bachchan: કેબીસીના સેટ પર લપસી ગયા અમિતાભ બચ્ચન, ઘુંટણમાં થઈ ઈજા, જાણો કેવી છે હાલત

Amitabh Bachchan: અમિતાભ બચ્ચનના ચાહકોની ચિંતા વધારે તેવી જાણકારી સામે આવી છે. અમિતાભ બચ્ચન કેબીસીના સેટ પર લપસી ગયા હતા જેના કારણે તેમને પગમાં ઈજા થઈ છે. કેબીસીના સેટ પર આ ઘટના કેવી રીતે બની અને હવે અમિતાભ બચ્ચનની હાલત કેવી છે ચાલો જાણીએ વિગતવાર.

Amitabh Bachchan: કેબીસીના સેટ પર લપસી ગયા અમિતાભ બચ્ચન, ઘુંટણમાં થઈ ઈજા, જાણો કેવી છે હાલત

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
Read More