TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

Tata Car Sales September 2026: છેલ્લા ત્રણ મહિના ટાટા મોટર્સ માટે સારા રહ્યા છે. કંપનીએ છેલ્લા ક્વાર્ટરમાં 200,000થી વધુ કાર વેચી છે. કંપનીએ સ્થાનિક અને ઈન્ટરનેશનલ માર્કેટ બંને રીતે કારની નિકાસ કરી છે. જો કે, નિકાસના આંકડા નોંધપાત્ર નથી. ટાટા પંચ કંપનીની સૌથી વધુ વેચાતી SUV રહી છે. CNG અને EV વાહનોએ પણ લોકપ્રિયતા મેળવી છે.

TATAએ વેચી 2 લાખથી વધુ કાર... આ SUVના દિવાના છે લોકો !

About the Author

Chudasama Krushnapalsinh

Chudasama Krushnapalsinh

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
Read More