Dia Mirza: લ્યો બોલો... આ સુંદર અભિનેત્રીને ડાયરેક્ટર માનતા પનોતી, વર્ષો સુધી કોઈએ ન આપ્યું કામ

Dia Mirza: બોલીવુડની સુંદર અને દમદાર અભિનેત્રીની કેટલીક ફિલ્મો ફ્લોપ થયા પછી તેના પર પનૌતીનું ટેગ લાગી ગયું હતું. જેના કારણે વર્ષો સુધી અભિનેત્રીને કામ પણ ન મળ્યું. પનૌતી ટેગના કારણે તેના કરિયર પર કેવી અસર થઈ હતી તે અભિનેત્રીએ પોતે જણાવ્યું છે.

Dia Mirza: લ્યો બોલો... આ સુંદર અભિનેત્રીને ડાયરેક્ટર માનતા પનોતી, વર્ષો સુધી કોઈએ ન આપ્યું કામ

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
Read More