દુબઈમાં ડંકો વગાડનાર સ્મિત મચ્છર મૂળ રાજકોટના વતની: પરિવાર દાયકાઓથી મુંબઈમાં થયો છે સ્થાયી, જાણો વિગતે

Captain Smit Machchhar: દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટમાં અનેક મુસાફરોના જીવ બચાવનાર સ્મિત મચ્છર મુળ ગુજરાતી હોવાનું ખુલ્યું છે. દૂનિયાભરમાં ગુજરાતનું નામ રોશન કરનારા સ્મિત મચ્છરના સાવરકુંડલા રહેતા સસરા સાથે Zee 24 kalakની ટીમે ટેલિફોનિક વાતચીત કરી હતી. જેઓએ જણાવ્યું હતું કે, પરિવાર મૂળ રાજકોટનો છે. દાયકોઓથી તેમનો પરિવાર મુંબઇમા સ્થાયી અને હાલ દુબઇમા સ્મિત રહી રહ્યો છે. ફ્લાઇટ દરમિયાન સહ-પાયલટના હિંસક હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા છતાં તેમણે અદ્ભુત સાહસ અને હિંમત દર્શાવી હતી.

દુબઈમાં ડંકો વગાડનાર સ્મિત મચ્છર મૂળ રાજકોટના વતની: પરિવાર દાયકાઓથી મુંબઈમાં થયો છે સ્થાયી, જાણો વિગતે

About the Author

Kinjal Patel

Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીતિ, દેશ-વિદેશમાં બનતી સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓ પર મુખ્ય ફોકસ કરે છે. સંદેશ ન્યૂઝ ડિજિટલ સાથે તેમણે પત્રકારત્વ કારકિર્દીની શરૂઆત કરી હતી. ZEE 24 કલાક (ડિજિટલ) સાથે 3 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. આ સિવાય તેમણે Sandesh ન્યૂઝ, ABP અસ્મિતા, ETV ભારતમાં કામ કર્યું છે. અમદાવાદની હિરામણી મીડિયા ઈન્સ્ટ્યૂટ્યૂટ (ગુજરાત યુનિવર્સિટી)માંથી માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમનો અભ્યાસ કર્યો છે.
Read More