રેલવે બોર્ડની મંજૂરી: NTPC ગ્રેજ્યુએટ લેવલની 3,477 જગ્યાઓ પર ટૂંક સમયમાં શરૂ થશે ભરતી પ્રક્રિયા

રેલવેમાં સરકારી નોકરીની તૈયારી કરી રહેલા ગ્રેજ્યુએટ યુવાઓ માટે સારા સમાચાર છે. NTPC ભરતી હેઠળ 3477 જગ્યા પર નિમણૂંક કરવામાં આવશે. જાણો જગ્યા, અરજી અને ભરતી સાથે જોડાયેલી અન્ય જાણકારી.

રેલવે બોર્ડની મંજૂરી: NTPC ગ્રેજ્યુએટ લેવલની 3,477 જગ્યાઓ પર ટૂંક સમયમાં શરૂ થશે ભરતી પ્રક્રિયા

About the Author

Gokani Dhaval

Gokani Dhaval

ધવલ ગોકાણી 14 વર્ષથી પત્રકારત્વમાં કાર્યરત છે. સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર ખાસ નજર રાખે છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્રિકેટ જગતના અવનવા રેકોર્ડની જાણકારી અને સમજ હોવાની સાથે તેઓ જુલાઈ 2017થી Z 24 Kalakમાં ચીફ સબ એડિટર તરીકે ફરજ બજાવે છે. આ પહેલાં એમને ETV Bharat અને News 18માં પણ કામ કર્યું છે. અર્થશાસ્ત્રમાં સ્નાતક હોવાની સાથે તેઓ સૌરાષ્ટ્ર યુનિવર્સસિટીમાંથી પત્રકારત્વનો અભ્યાસ કરી ચૂક્યા છે. 
Read More