તમારા નામ પર કોઈ બીજા વાપરે છે સિમ કાર્ડ? 3 વર્ષની જેલ, 50 લાખ રૂપિયાનો થઈ શકે છે દંડ

સરકારે હાલમાં જ સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે અને એક આઈડીથી તમે વધુમાં વધુ 9 સિમ એક્ટિવ રાખી શકો છે. આ બધા વચ્ચે DoT તરફથી એક ગંભીર ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે જેમાં સજાની પણ જોગવાઈ છે. વિગતો ખાસ જાણો.

તમારા નામ પર કોઈ બીજા વાપરે છે સિમ કાર્ડ? 3 વર્ષની જેલ, 50 લાખ રૂપિયાનો થઈ શકે છે દંડ
Image Credit: સરકારે હાલમાં જ સિમ કાર્ડના નિયમોમાં ફેરફાર કર્યો છે અને એક આઈડીથી તમે વધુમાં વધુ 9 સિમ એક્ટિવ રાખી શકો છે. આ બધા વચ્ચે DoT તરફથી એક ગંભીર ચેતવણી પણ ઉચ્ચારવામાં આવી છે જેમાં સજાની પણ જોગવાઈ છે. વિગતો ખાસ જાણો.

About the Author

Viral Raval

Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિષયો તથા ગુજરાતના ઊંડા અને આંતરિયાળ વિસ્તારોના લોકોની સમસ્યાઓને વાચા આપતી સ્ટોરીઓમાં ઊંડો રસ છે. 14 વર્ષ કરતા વધુ સમયનો ડિજિટલ પત્રકારત્વનો અનુભવ છે. બી.કોમ બાદ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વમાં અનુસ્નાતક (M.A)ની પદવી મેળવી છે. અગાઉ દિવ્યભાસ્કર, સંદેશ, સમભાવ, અભિયાન સાથે કામ કર્યું છે.  વર્ષ 2017 નવેમ્બરથી ઝી મીડિયા સાથે જોડાયેલા છે. 
Read More