Guru Gochar 2026: ગુરુ ગોચરથી બનશે ધનલાભના યોગ, 87 દિવસ સુધી 4 રાશિઓની મોજ!

Published: Sep 29, 2026, 02:52 PM IST|Updated: Sep 29, 2026, 03:01 PM IST
Guru Gochar Lucky Zodiac Signs: ઓક્ટોબરમાં દેવગુરૂ પોતાની અતિચારી ગતીથી પોતાના મિત્ર સુર્યની સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે, ગુરૂ આ ગોચરથી 4 રાશિઓના સુતેલા ભાગ્ય જાગશે અને કરિયરમાં મોટી સફળતા મળી શકે છે.

આ 4 રાશિઓના જીવનમાં મોટા બદલાવ ગુરૂના ગોચરથી આવવાના છે.

Guru Gochar Lucky Zodiac Signs1/7

Guru Gochar Lucky Zodiac Signs

(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
Guru Gochar Lucky Zodiac Signs2/7

સિંહ રાશિ:

દેવગુરુ તમારી રાશિ, પ્રથમ લગ્નમાં ગોચર કરી રહ્યા છે. તમારા આત્મવિશ્વાસ અને નિર્ણય લેવાની ક્ષમતામાં નાટ્યાત્મક વધારો થશે. સમાજમાં અને કાર્યસ્થળ પર તમારી વિશ્વસનીયતા અને આદર વધશે. લાંબા સમયથી અટકેલા કાર્યોને ગતિ મળશે. તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે.
Guru Gochar Lucky Zodiac Signs3/7

મેષ રાશિ:

ગુરૂ તમારા પંચમ એટલે કે બુદ્ધી, જ્ઞાન અને સંતાન ભાવમાં બેસશે. વિદ્યાર્થીઓ અને પરીક્ષાઓની તૈયારી કરનારા લોકોને તેમાં સફળતા મળી શકે છે. નવા લગ્ન કરેલા દંપત્તીને સંતાન પ્રાપ્તિના સારા સમાચાર મળી શખે છે. શેરબજાર કે જુના રોકાણથી અનેક ગણો લાભ થવાના મજબૂત યોગ બની રહ્યા છે.
Guru Gochar Lucky Zodiac Signs4/7

ધન રાશિ:

ગુરુ પોતે ધન રાશિના અધિપતિ છે, અને તેઓ તમારી રાશિના નવમા ભાવ (ભાગ્ય અને ધર્મ) માં ગોચર કરશે. તમારું સુષુપ્ત ભાગ્ય જાગશે. દરેક પ્રયાસમાં સફળતાની સંભાવના વધશે. નોકરીમાં રહેલા લોકોને પ્રમોશન અને ઇચ્છિત સ્થાનાંતરણ મળી શકે છે. ધાર્મિક પ્રવૃત્તિઓ અને તીર્થયાત્રાઓમાં તમારી રુચિ વધશે.
Guru Gochar Lucky Zodiac Signs5/7

તુલા રાશિ:

દેવગુરુ તમારી રાશિના અગિયારમા ભાવ (નફો અને આવક)માં ગોચર કરશે. તમારી પ્રાથમિક અને દૈનિક આવકમાં નોંધપાત્ર વધારો થશે. નવા વ્યવસાયિક કરારો અને આવકના વધારાના સ્ત્રોત સ્થાપિત થશે. તમને મોટા ભાઈ-બહેનો અને ઉપરી અધિકારીઓ તરફથી સંપૂર્ણ સહયોગ મળશે.
Guru Gochar Lucky Zodiac Signs6/7

Guru Gochar Lucky Zodiac Signs

Guru Gochar Lucky Zodiac Signs: વૈદિક જ્યોતિષમાં ગ્રહોના ગુરૂને જ્ઞાન, ભાગ્ય, સમુદ્ધી, વિવાહ અને સંતાનના મુખ્ય કારક માનવામાં આવે છે. 31 ઓક્ટોબરના રોજ બપોરે 12.01 વાગ્યો દેવગુરૂ પોતાની સામાન્યથી વધારે ગતિથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ 13 ડિસેમ્બરના રોજ વક્રી થશે, અને 25 જાન્યુઆરીના રોજ ગુરૂ ફરી કર્ક રાશિમાં પાછા ફરશે.
Guru Gochar Lucky Zodiac Signs7/7

Guru Gochar Lucky Zodiac Signs

Guru Gochar Lucky Zodiac Signs: વૈદિક જ્યોતિષમાં ગ્રહોના ગુરૂને જ્ઞાન, ભાગ્ય, સમુદ્ધી, વિવાહ અને સંતાનના મુખ્ય કારક માનવામાં આવે છે. 31 ઓક્ટોબરના રોજ બપોરે 12.01 વાગ્યો દેવગુરૂ પોતાની સામાન્યથી વધારે ગતિથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ 13 ડિસેમ્બરના રોજ વક્રી થશે, અને 25 જાન્યુઆરીના રોજ ગુરૂ ફરી કર્ક રાશિમાં પાછા ફરશે.