Gold Rate Today: વૈશ્ચિક અનિશ્ચિતતાઓ, ક્રૂડ ઓઈલના વધતા ભાવ, અમેરિકી ફેડ રિઝર્વે કરેલા વ્યાજ દરમાં વધારો અને મજબૂત થઈ રહેલા ડોલરને પગલે સોનાના ભાવમાં સતત ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. સતત પછડાટ વચ્ચે જો કે આજે સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો છે. એક મહિનામાં સોનાના ભાવમાં 6000 રૂપિયા જેટલો અને ચાંદીમાં 13 હજાર જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આ જે ભાવમાં શું સ્થિતિ છે તે પણ ખાસ જાણો.
Expert On Gold Price: વૈશ્વિક બજારમાં સોનાના ભાવ સતત બીજા સપ્તાહે ઘટવાનું ચાલુ છે. 28 સપ્ટેમ્બરના રોજ, સ્પોટ ગોલ્ડનો ભાવ આશરે 2.55 ટકા ઘટીને 4,176 ડોલર પ્રતિ ઔંસ થયો. એક્સપર્ટે જણાવ્યું કે સોનાના ભાવ વધુ ઘટશે કે નહીં.
Gold Purity Check: સોનું ખરીદતી વખતે, દરેકને આશ્ચર્ય થાય છે કે શું તે સાચું છે. શું આપણે ભેળસેળયુક્ત સોનું ખરીદી રહ્યા છીએ કે નકલી ખરીદી નથી? જો તમે આ વિશે ચિંતિત છો, તો કેરેટ ઉપરાંત બીજી કેટલીક બાબતો પણ ચેક કરો.
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં આજે ઘટાડો જોવા મળ્યો છે. કિંમતી ધાતુઓ વાયદા બજાર અને રિટેલ બજાર બંનેમાં પછડાઈ છે. લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.