IPO News: આ કંપનીનો IPO 686 ગણો સબ્સક્રાઈબ થયો છે, આ આઈપીઓની ગ્રે માર્કેટમાં પણ સારી સ્થિતિ છે અને જોરદાર પ્રદર્શન કરી રહ્યો છે, હાલ કંપનીનો GMP 70 રૂપિયા પર છે. આ કંપનીનું નામ વંસ ઈલેક્ટ્રોઈંજીનિયરિંગ છે.