જોરદાર ડિસ્કાઉન્ટ! આ 7 સીટર SUV પર 1.65 લાખ સુધીની બચતનો મોકો, 31 ઓક્ટોબર સુધી છે ઓફર

7 seater SUV Discount Offer: જીપ ઈન્ડિયાએ પોતાના અલગ-અલગ મોડલ પર ઓક્ટોબર 2026 દરમિયાન મોટું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ ઓફરમાં કંપનીની 7 સીટર એસયુવી જીપ મેરિડિયન પણ અનેક ગણી સસ્તી મળી રહી છે.

જોરદાર ડિસ્કાઉન્ટ! આ 7  સીટર SUV પર 1.65 લાખ સુધીની બચતનો મોકો, 31 ઓક્ટોબર સુધી છે ઓફર

About the Author

Chudasama Krushnapalsinh

Chudasama Krushnapalsinh

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
Read More