"જો ઈરાનનો હાથ હશે તો..." ઇઝરાયલ જનારા વિમાનને ક્રેશ કરવાના કાવતરા પર ટ્રમ્પની ખુલ્લેઆમ ચેતવણી

Donald Trump Iran Warning: ઇઝરાયલ જતી ફ્લાયદુબઈની ફ્લાઇટ ક્રેશ કરવાના કાવતરા અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને કડક ચેતવણી આપી છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો તપાસમાં ઈરાનની સંડોવણી બહાર આવશે, તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

"જો ઈરાનનો હાથ હશે તો..." ઇઝરાયલ જનારા વિમાનને ક્રેશ કરવાના કાવતરા પર ટ્રમ્પની ખુલ્લેઆમ ચેતવણી

About the Author

Chudasama Krushnapalsinh

Chudasama Krushnapalsinh

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
Read More