Budget Friendly Goa Trip: ગોવા ફરવાનો બનાવી રહ્યા છો પ્લાન? આ ટ્રિક્સથી ઓછા બજેટમાં પણ આખી ટ્રીપ કરો એન્જોય

Budget Friendly Goa Trip: ગોવા ફરવા માટે હંમેશા મોટું બજેટ હોવું જરૂરી નથી, અહિંયા તમે પૈસા વગર બીચ પર ફરવાથી લઈને સુંદર સનસેટ અને ઔતિહાસિક જગ્યાઓને એક્સપ્લોર કરી શકો છો. જો ઓછા બજેટમાં ગોવા ટ્રિપ પ્લાન કરી રહ્યા છો તો આ ફ્રી એક્સપીરિયન્સ જરૂર ટ્રાય કરવો જોઈએ.

Budget Friendly Goa Trip: ગોવા ફરવાનો બનાવી રહ્યા છો પ્લાન? આ ટ્રિક્સથી ઓછા બજેટમાં પણ આખી ટ્રીપ કરો એન્જોય

About the Author

Chudasama Krushnapalsinh

Chudasama Krushnapalsinh

2017થી પત્રકારના ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. કારકિર્દીની શરૂઆતથી ઈન્ટરનેશનલ, નેશનલ, હેલ્થ, ઈલેક્શન, બિઝનેસ અને સ્પોર્ટ્સના સમાચાર જેવી વિવિધ કેટેગરીમાં કામ કરી રહ્યા છે. અનુભવના આધારે વિવિધ આર્ટિકલ્સ દ્વારા યુઝરને નવી માહિતી આપે છે. કારકિર્દીની શરૂઆતમાં ETV ભારત, ABP અસ્મિતા, TV9 ગુજરાતી અને હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.
Read More