National Film Awards

આ વખતે ગુજરાતને આંગણે નેશનલ એવોર્ડ્સ સમારોહ યોજાયો છે અને મોંઘેરા મહેમાનો પણ ધીરે ધીરે આવવા માંડ્યા છે.  22 સપ્ટેમ્બરે કેવડિયા પાસે એક્તા નગરમાં 72માં નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન થયું છે.