રાજકોટમાં એન્ટીબાયોટિક ઈન્જેકશનના ગંભીર રિએકશનથી મહિલાનું મોત, જાણો એન્ટીબાયોટિકનું રિએકશન આવે તો શું થાય ?

Antibiotics Side Effects: રાજકોટમાં એન્ટીબાયોટિક ઈન્જેકશનના ગંભીર રિએકશનની ઘટના પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં ઈન્જેકશન આપ્યા બાદ 39 વર્ષીય મહિલાનું મોત થઈ ગયું. આ ઘટના પછી ઘણા લોકોના મનમાં પ્રશ્ન હશે કે જીવ બચાવવા માટે વપરાતી એન્ટીબાયોટિક દવા જીવલેણ કેવી રીતે બને ? તો ચાલો જાણીએ એન્ટીબાયોટિક દવાની આડઅસરો વિશે.

રાજકોટમાં એન્ટીબાયોટિક ઈન્જેકશનના ગંભીર રિએકશનથી મહિલાનું મોત, જાણો એન્ટીબાયોટિકનું રિએકશન આવે તો શું થાય ?

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
Read More