Stomach Cancer Symptoms: કેન્સર રિસર્ચ યુકે અનુસાર પેટનું કેન્સર થવા પર વ્યક્તિને કેટલીક સમસ્યાનો અનુભવ થાય છે. જો તમને પણ શરીરમાં આવી સમસ્યા જોવા મળે તો તેને નજરઅંદાજ ન કરવી જોઈએ. અહીં જાણો પેટનું કેન્સર થવા પર કેવા લક્ષણ જોવા મળે છે.
Gas Relief Remedy: જો તમે પણ ફુલેલા પેટ અને ગેસથી પરેશાન હોય અને આ સમસ્યાથી તુરંત રાહત મેળવવા ઈચ્છતા હોય તેના માટે 1 નહીં 5 ઓપ્શન તમને જણાવીએ. આ 5 માંથી કોઈપણ એક ઉપાય અજમાવો. આ દેશી ઈલાજ પેટના ગેસથી રાહત અપાવી શકે છે.
Blood Pressure on Health: હાઈ બીપીની સમસ્યાથી આજે દેશમાં અનેક લોકો પરેશાન છે, પરંતુ ઘણા લોકો તેને નજરઅંદાજ કરે છે. આવો NHS પાસેથી જાણીએ શું છે બીપીની સમસ્યા, જે તમારા જીવ માટે ખતરો બની શકે છે?
Long Life Tips: જે લોકો લાંબુ જીવન જીવવા માંગે છે, તો મોંઘા પ્રયોગો કરતાં કુદરતી ઉપાયો વધુ મહત્વના છે. કેટલીક દરરોજની આદતો રાખીને, જે તમને તમારા ઉમ્ર વધારો કરવામાં મદદ કરી શકે છે.
First Aid Box: દરેક ઘરમાં એક ફર્સ્ટ એડ બોક્સ હોવું જોઈએ. ફર્સ્ટ એડ બોક્સ એટલે એક નાનકડી બેગ કે પેટી જેમાં મેડિકલ ઈમરજન્સી પ્રાથમિક સારવારમાં કામ લાગે તેવી વસ્તુઓ રાખવામાં આવી હોય. ઈમરજન્સીની સ્થિતિમાં આ એક બોક્સ જીવનરક્ષક સાબિત થઈ શકે છે. ફર્સ્ટ એડ બોક્સમાં કઈ કઈ વસ્તુઓ હોવી જોઈએ ચાલો તમને જણાવીએ.
ડોક્ટર કહે છે કે તણાવ અને હ્રદય રોગ સીધી રીતે જોડાયેલો છે, પરંતુ સ્લસ્થ હાર્ટ માટે સારી જીવનશૈલીને ફોલો કરી તણાવને કંટ્રોલ કરી શકાય છે.
Health Care: હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ શરીરમાં વધતી એવી બીમારી છે જે કોઈપણ પ્રકારના લક્ષણ વિના શરીરના મહત્વના અંગોને ડેમેજ કરે છે. જેમાં સૌથી પહેલા હાર્ટને અસર થઈ શકે છે. એટલા માટે જ એક્સપર્ટ જણાવે છે કે આ બીમારીઓનું સમયસર નિદાન અને દવા શરુ કરવી જરૂરી છે.