આ હોરર સીરીઝ તમારી ઊંઘ ઉડાડી દેશે, આ સીરીઝ જોયા પછી અજાણ્યા ઘરમાં પગ મુકતાં પહેલા વિચાર કરશો

Must Watch Horror Web Series: હોરર થ્રીલર વેબ સીરીઝ જોવાના શોખીનો માટે આજે એક નવી વેબ સીરીઝ લઈને આવ્યા છીએ. હોરર કંટેન્ટ જોવાના શોખીનો માટે આ સીરીઝ મસ્ટ વોચ છે. આ સીરીઝમાં 5 જ એપિસોડ છે પણ આ એપિસોડ જોવા માટે કઠણ કાળજાની જરૂર પડશે.

આ હોરર સીરીઝ તમારી ઊંઘ ઉડાડી દેશે, આ સીરીઝ જોયા પછી અજાણ્યા ઘરમાં પગ મુકતાં પહેલા વિચાર કરશો

About the Author

Krupa Shah

Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો પર કેન્દ્રિત હોય છે. તેઓ વાચકોને ઉપયોગી માહિતી અને સલાહ પૂરી પાડે છે.
Read More