શારદીય નવરાત્રિ 2026મા બનનાર ગજકેસરી યોગ આ પર્વને જ્યોતિષીય દ્રષ્ટિએ ખાસ બનાવી રહ્યો છે. આશરે 100 વર્ષ બાદ બની રહેલા આ યોગનો પ્રભાવ 7 રાશિઓના કરિયર, ધન અને સંબંધ પર પડવાનો છે.
આજથી ઓક્ટોબર મહિનો શરૂ થયો છે અને ગ્રહ ગોચર અને ગ્રહોની ચાલમાં ફેરફારની રીતે પણ ખુબ મહત્વનો છે. શનિ ગ્રહની ગણતરી પ્રભાવશાળી અને શક્તિશાળી ગ્રહોમાં થાય છે. તેમની ચાલમાં ફેરફાર તમામ રાશિઓ પર અસર કરે છે. આખા ઓક્ટોબર મહિના દરમિયાન શનિદેવ વક્રી ચાલ ચલશે. ચાલમાં આ ફેરફાર કેટલીક રાશિઓ માટે ભારે રહી શકે છે. જાણો કઈ રાશિઓ છે આ યાદીમાં અને તેનાથી બચવાના ઉપાયો પણ જાણો.
Budh Nakshatra Parivartan: ઓક્ટોબર મહિનાની શરુઆત બુધ ગ્રહના ગોચર સાથે થઈ છે. 1 ઓક્ટોબરે બુધ ગ્રહ એ સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કર્યો છે. સ્વાતિ નક્ષત્ર રાહુનું નક્ષત્ર છે. બુધ ગ્રહના ઓક્ટોબર મહિનાના ગોચરથી કઈ કઈ રાશિઓને ફાયદો થવાનો છે ચાલો જાણીએ.
બાબા વેંગાની ભવિષ્યવાણીઓ સમયાંતરે વાયરલ થતી રહે છે. એક રિપોર્ટમાં કરાયેલા દાવા મુજબ આવનારો ઓક્ટોબર મહિનો કેટલીક રાશિઓ માટે ખુબ સકારાત્મક રહી શકે છે. સફળતા કદમ ચૂમી શકે છે. આર્થિક પ્રગતિ થઈ શકે છે. જાણો તે લકી રાશિઓ વિશે.
ગ્રહોના સેનાપતિ ગણાતા મંગળ હાલ કર્ક રાશિમાં ગોચર કરે છે. કર્ક રાશિ એ ચંદ્રમાની રાશિ ગણાય છે. જ્યારે દેવગુરુ બૃહસ્પતિ પણ આ જ રાશિમાં ભ્રમણ કરે છે. ગુરુ અને મંગળનું આ ગોચર અનેક રાશિઓ પર સકારાત્મક અસર પાડી શકે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં શુક્રને પ્રેમ, ધન-સંપત્તિ, વૈભવ, સૌંદર્ય વગેરેના કારક ગણવામાં આવે છે. શુક્રની ચાલમાં જ્યારે પણ ફેરફાર થાય ત્યારે તમામ રાશિઓ પર અસર પડતી હોય છે. વૈદિક પંચાંગ મુજબ શુક્ર 18 મહિના બાદ પોતાની ચાલમાં ફેરફાર કરશે. 3 ઓક્ટોબરથી શુક્ર વક્રી એટલે કે ઉલ્ટી ચાલ ચલશે. જે 14 નવેમ્બર સુધી પ્રભાવી રહેશે. આ ચાલ કોને ફાયદો કરાવી શકે છે તે ખાસ જાણો.
સપ્ટેમ્બર મહિનો પૂરો થવાની તૈયારીમાં છે અને ઓક્ટોબર મહિનો બેસશે. ગ્રહ ગોચરની રીતે ઓક્ટોબર મહિનો ખુબ ખાસ છે. કારણ કે ઓક્ટોબરમાં અનેક રાજયોગ બનશે જે કેટલીક રાશિઓને ખુબ ફાયદો કરાવી શકે છે. બંપર ધનલાભ થઈ શકે છે.
Gajkesari Rajyog 2026: જ્યારે પણ ચંદ્ર અને ગુરુ એક સાથે એક રાશિમાં ગોચર કરે છે ત્યારે ગજકેસરી યોગ સર્જાય છે. આ યોગ એક કે બે દિવસ માટે જ હોય છે પણ આ દિવસો દરમિયાન જાતકને લાભ લાંબાગાળાના થાય છે. આવો જ લાભકારી યોગ 4 ઓક્ટોબરે સર્જાશે.
Shani Nakshatra Parivartan: જ્યોતિષમાં શનિની ગણતરી અત્યંત મહત્વના ગ્રહોમાં થાય છે. તેની દરેક ચાલના ફેરફારની અસર તમામ રાશિઓ પર થતી હોય છે. 9 ઓક્ટોબર 2026ના રોજ શનિ ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જાણો કોને ફાયદો થઈ શકે છે.
Lakshmi Narayan Rajyog: સમયાંતરે ગ્રહ ગોચરના કારણે વિશેષ યોગ બનતા રહે છે જેની તમામ રાશિઓ પર અસર જોવા મળતી હોય છે. આવો જ એક યોગ દિવાળી પહેલા બનાવાનો છે જે કેટલીક રાશિઓનું ભાગ્ય પલટી શકે છે. બંપર ફાયદો કરાવી શકે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં શનિની ગણતરી મહત્વના ગ્રહોમાં થાય છે. શનિની ચાલમાં ફેરફાર તમામ રાશિઓ પર અસર પાડતી હોય છે. ત્યારે એવામાં શનિ જ્યારે રાશિ પરિવર્તન કરે છે ત્યારે શનિની સાડાસાતી, ઢૈય્યા વગેરે પણ બદલાતા રહેતા હોય છે. શનિ હવે 2027માં રાશિ બદલશે અને આ સાથે જ એક રાશિ એવી છે જેા પરથી સાડાસાતી ઉતરશે.