વીડિયો

'જલદી કર પનવેલ નિકલના હૈ' કમેન્ટથી પ્રોફેસરનો પારો ગયો, વિદ્યાર્થીનો કોલર પકડી લીધો
05:44
અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં વિવાદ સામે આવ્યો. સ્ટેન્ડ અપ કોમેડી દરમિયાન વિદ્યાર્થીએ કોમેન્ટ કરતા હંગામો થયો. વિદ્યાર્થીએ કરી હતી જલ્દી કર પનવેલ નિકલના હૈ...કમેન્ટ. પ્રોફેસરે વિદ્યાર્થીનો કોલર પકડી લેતા વિવાદ થયો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.
play now