હવામાન વિભાગની આગાહી. ગુજરાત રિઝિયનમાં 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ ની અગાહી. સૌરાષ્ટ્રમાં 2 દિવસ સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી. વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ સક્રિય. રાજ્યમાં સામાન્ય થી 8 ટકા ઓછો વરસાદ. અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ રહેશે. કચ્છના કેટલાક ભાગો અને ઉતર ગુજરાતના અમુક ભાગોમાંથી વિદાય લીધી.