ઈથોપિયામાં બંધક બનાવેલા 3 ગુજરાતીઓનો આખરે છૂટકારો થયો

અમેરિકા જવા નીકળેલા 3 ગુજરાતીઓનો છૂટકારો થયો. ઈથોપિયામાં એજન્ટે ત્રણેયને બંધક બનાવ્યા હતા. આ ગુજરાતીઓ ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે નીકળ્યા હતા. વિદેશ મંત્રાલય અને પોલીસના સંકલનથી છૂટકારો શક્ય બન્યો. અપહરણકારો સાથે સીધી વાતચીત કરી ખંડણી વગર છોડાવ્યા હોવાનું સામે આવ્યું છે. હેમખેમ મુક્ત થયેલા ત્રણેય લોકો મુંબઈ પહોંચ્યા હોવાની માહિતી છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Recommended Videos