કોંગ્રેસમાં વાપસી કરશે પૂર્વ CM શંકરસિંહ વાઘેલા? ચૂંટણીની જવાબદારી મળી શકે

ગુજરાતના રાજકારણના હાલના સૌથી મોટા સમાચાર. પૂર્વ સીએમ શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં વાપસી કરી શકે છે. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ કોર્પોરેશનના મતદાન પહેલા તેઓ વાપસી કરી શકે છે. તેમને કોર્પોરેશન ચૂંટણીની જવાબદારી સોંપાઈ શકે છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં પણ મહત્વની જવાબદારી મળી શકે છે. કોંગ્રેસ પ્રભારી રણદીપ સુરજેવાલા શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Recommended Videos