ગુજરાતમાં રિસોર્ટ પોલિટિકસનો રસપ્રદ ઈતિહાસ, જુઓ Video

વર્ષ 1995 ખજુરાહો પ્રકરણ- શંકરસિંહ વાઘેલા ધારાસભ્યોને તોડીને મધ્યપ્રદેશના ખજુરાહો લઈ ગયા હતા. સમાધાન સ્વરૂપે સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. બાદમાં શંકરસિંહ અલગ પડીને કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા વર્ષ 2017 બેંગલુરુ રિસોર્ટ રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોને બેંગલુરુ લઈ જવાયા હતા. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અહેમદ પટેલ ચૂંટણી લડી રહ્યા હતા. ભારે રસાકસી વચ્ચે પણ અહેમદ પટેલ રોમાંચક રીતે ચૂંટણી જીતી ગયા વર્ષ 2020 રાજ્યસભાની ચૂંટણી પહેલાં વાડાબંધી પક્ષપલટાના ડરથી કોંગ્રેસે ધારાસભ્યોને રિસોર્ટ્સમાં રોક્યા હતા. કોંગ્રેસે ધારાસભ્યોને રાજસ્થાનના જયપુરમાં રાખ્યા હતા વર્ષ 2026 ગાંધીનગર

See more

Recommended Videos