ગાંધીનગર મનપા ચૂંટણીમાં ભાજપની ટિકિટ ફાળવણી મુદ્દે ભડકો, નનામી પત્રિકા વાયરલ

ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી નો મામલો. ભાજપમાં ટિકિટની ફાળવણીને લઈને ભડકો. ભાજપ વિરૂદ્ધ નનામી પત્રિકા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ. વોર્ડ નં ૧૦ માં માણસા ના પાટીદાર સમાજ નારાજ હોવાનો ઉલ્લેખ. માણસાના પાટીદાર સમાજ ના રૂપિયા અને પાયલી ભેગા થઈ ભાજપને પરચો બતાવવાની પત્રિકામાં ઉલ્લેખ. ભાજપ દ્વારા પાટીદાર સમાજ ના એક જ જુથમાં થી બે ઉમેદવારો ને ટિકિટ આપવાની વાત. વોર્ડ નં ૧૦ માં આ જુથના મતદારો પણ ઓછા હોવાનો ઉલ્લેખ. જો કે સોશિયલ મીડિયા માં વાયરલ પત્રમાં કોઈ નામનો ઉલ્લેખ નહી

Recommended Videos