ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ફરીથી વિવાદમાં, ભોજનમાંથી નીકળી જીવાત

ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલ ફરીથી વિવાદના વમળોમાં ફસાઈ. ગર્લ્સ હોસ્ટેલના ભોજનમાં ફરી જીવાત નીકળી. બે દિવસ પહેલા પણ ભોજનમાંથી જીવાત નીકળી હતી. વિરોધ છતાં સમસ્યા જેમની તેમ રહેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Recommended Videos