રાજ્યના તમામ જિલ્લામાં ESIC યોજનાનો અમલ થશે, શ્રમ રોજગાર મંત્રીની જાહેરાત

રાજ્યના તમામ જિલ્લામાં ESIC યોજનાનો અમલ થશે. 8થી 10 લાખ નવા શ્રમિકો ESIC હેઠળ આવશે. શ્રમ આરોગ્ય વિભાગના સંકલનથી ESICનો વ્યાપ વધશે. શ્રમ રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ કરી જાહેરાત. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Recommended Videos