રાજકોટમાં કોંગ્રેસનો ચૂંટણી કમિશન સામે વિરોધ. બહુમાળી ભવન ચોકમાં કોંગ્રેસનો વિરોધ, મુખ્ય ચૂંટણી કમિશનર સામે કોંગ્રેસે દાખવ્યો વિરોધ. વોટ ચોરી અને ચૂંટણીમાં ઘાલમેલના આરોપ. જ્ઞાનેશ કુમાર સામે ફરિયાદની માંગણી. કાર્યકરને દોરડેથી બાંધીને ઘૂંટણીએ બેસાડ્યો અને બોચી પકડીને ચલાવ્યો હતો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.