નોઈડામાં યમુના એક્સપ્રેસવે પર એસી બસમાં ભીષણ આગ, 9 લોકો જીવતા ભડથું થયા

નોઈડામાં યમુના એક્સપ્રેસ વે પર બસ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગઈ. એસી બસમાં આગ લાગતા 9 લોકો જીવતા ભડથું થઈ ગયા. અનેક મુસાફરોએ બારીમાંથી કૂદીને જીવ બચાવ્યો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Recommended Videos