મા-દીકરીએ 11-11 લાડુ ખાઈને જીતી સ્પર્ધા, પુરુષોમાં ગોવિંદબાપા પ્રથમ ક્રમે

રાજકોટ - રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભાજપ આયોજીત ગણપતિ ઉત્સવમાં યોજાઈ ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધા. પ્રથમ રાઉન્ડના 10 મિનિટમાં પુરુષોએ 5 અને મહિલાઓએ 3 લાડુ આરોગવા ફરજીયાત. 20મિનિટના બીજા રાઉન્ડમાં અનલિમિટેડ લાડુની સ્પર્ધા યોજાઈ. ટોટલ 53 સ્પર્ધકોએ લીધો હતો ભાગ. મહિલામાં સાવિત્રીબેન યાદવ અને તેમની દીકરી કોમલ યાદવે 11લાડુ આરોગી પ્રથમ ક્રમે. પુરુષમાં ગોવિંદબાપાએ 17લાડુ આરોગી પ્રથમ ક્રમે. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Recommended Videos