કોંગ્રેસનો આંતરિક કકળાટ યથાવત! મહત્વની બેઠકમાં ગેનીબેન હાજર ન રહ્યા

કોંગ્રેસનો આંતરિક કકળાટ યથાવત, ગુજરાત પ્રભારીની બેઠકમાં ગેનીબેન રહ્યા ગેરહાજર. બનાસકાંઠા જિલ્લા પ્રમુખની ગેરહાજરીથી સવાલ, ગાંધીનગર મનપાની ચૂંટણીને અનુલક્ષીને બેઠક થઈ હતી. ચૂંટણી સમયે જ પક્ષના મોટા નેતાઓની ગેરહાજરી ચર્ચામાં. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Recommended Videos