બ્લિન્કિંટમાંથી સામાન મંગાવતા હોવ તો આ Video જોઈ લો

સુરત, ગાંધીનગર બાદ રાજકોટમાં બ્લિન્કિટ સામે એક્શન. આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી, સ્ટોરને 10 હજારનો દંડ ફટકાર્યો. સ્ટોરમાંથી વાસી શાકભાજી અને ફળોનો જથ્થો મળ્યો. સ્થળ પરથી 596 કિલો ફળ અને શાકભાજી નાશ કરાયા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Recommended Videos