માનવતા મરી પરવારી, ડેડ બોડી પરિવારને સોંપવા માટે કર્મચારીએ 1500 રૂપિયા માંગ્યા

વડોદરાની સયાજી હોસ્પિટલમાં માનવતા મરી પરવારી છે. કર્મચારીએ ડેડબોડી પરિવારને સોંપવા માટે 1500 રૂપિયા માંગ્યા. અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવકના મૃતદેહ માટે પૈસા માંગ્યા. સયાજી હોસ્પિટલના પીએમ રૂમનો કર્મચારી પૈસા માંગતો જોવા મળ્યો. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Recommended Videos