ગૌમાંસ ખાનાર વ્યક્તિને ગરબામાં પ્રવેશ ન આપવો જોઈએ- મહામંડલેશ્વર લલિત કિશોરદાસ મહારાજ

નવરાત્રિને લઈને મહામંડલેશ્વર લલિત કિશોરદાસ મહારાજનું નિવેદન.ગૌમાંસ ખાનાર કોઈપણ વ્યક્તિને ગરબામાં પ્રવેશ ન આપવો જોઈએ. હિંદુ બહેન-દીકરીઓને પણ મહામંડલેશ્વરે કરી અપીલ. હિંદુ ધર્મ અને સંસ્કૃતિ આધારિત જ ગરબા રમવાની અપીલ.

Recommended Videos