અકસ્માતગ્રસ્ત યુવાનની મદદે આવ્યા મંત્રી ઋષિકેશ પટેલ, Watch Video

ગાંધીનગરમાં અકસ્માતગ્રસ્ત યુવાનની મદદે આવ્યા મંત્રી. અકસ્માતગ્રસ્ત યુવાનની મદદે આવ્યા મંત્રી ઋષિકેશ પટેલ. અકસ્માતગ્રસ્ત યુવાનને તાત્કાલિક ધોરણે મદદ પહોંચાડી. પુનિત વન પાસે અકસ્માતમાં યુવાનને પહોંચી હતી ઈજા. મંત્રીએ ફોન કરીને તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી. એમ્બ્યુલન્સ આવે ત્યાં સુધી મંત્રી સ્થળ પર ઉપસ્થિત રહ્યા. યુવાનને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં લઈ જવાયો. અકસ્માત સ્થળે રોકાઈને મંત્રીએ યુવાનની સ્થિતિ જાણી. જરૂરિયાતના સમયે માનવતા સાથે ઊભા રહેવું એજ સાચી જનસેવા. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

Recommended Videos