નાસીરનગર ડિમોલિશન વિવાદ મામલો. સસ્પેન્ડેડ ,જવાબદાર અધિકારીને ગાંધીનગરનું તેડું. હાઇકોર્ટની સુનાવણી પહેલા ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની કવાયત તેજ થઈ. સસ્પેન્ડેડ પાંચ કર્મચારી પાલિકાની કમિટી સીટી સર્વેના જવાબદારોને બોલાવાયા. ડિમોલિશનના નિર્ણયથી માંડી મંજૂરી સુધીની તપાસ. સસ્પેન્ડેડ કર્મચારીએ ડીમોલિશનનો નિર્ણય ક્યા સ્તરે અને ક્યા આધારે લેવાયો હતો, સ્થળ પરની કામગીરીમાં તેમની ચોક્કસ ભૂમિકા શું હતી તે અંગે સ્પષ્ટતા મેળવવાની કવાયત. વધુ વિગતો માટે જુઓ વીડિયો.