કેપ્ટન સ્મિતના સ્વાસ્થ્યને લઈને મોટા સમાચાર, UAEમાં સારવાર હેઠળ, તબિયતમાં સુધારો

કેપ્ટન સ્મિત મચ્છરના સ્વાસ્થ્યને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે. UAEમાં સારવાર હેઠળ રહેલા સ્મિતની તબિયતમાં નોંધપાત્ર સુધારો થઈ રહ્યો છે અને હવે તેઓ વાતચીત પણ કરી રહ્યા છે. ભારતના રાજદૂત ડૉ. દીપક મિત્તલે સ્મિતની મુલાકાત લીધી હતી. સ્મિતની સ્થિતિમાં સતત સુધારો થતાં પરિવારજનોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે

Recommended Videos