વીડિયો

એક હિન્દુસ્તાનીએ 9/11 જેવી ઘટના બનતી રોકી- પીએમ મોદી
02:36
170થી વધુ લોકોને બચાવનારા ફ્લાયદુબઈના ભારતીય મૂળના કેપ્ટન સ્મિત મચ્છરે જે અદમ્ય સાહસનું પ્રદર્શન કર્યું તેનાથી આખી દુનિયા તેમની પ્રશંસા કરી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે કેપ્ટન સ્મિત એક હીરો છે. તેમની બહાદુરીથી અનેક લોકોના જીવ બચ્યા. એક હિન્દુસ્તાનીએ 9/11 જેવી ઘટના બનતા રોકી. વધુ વિગતો માટે જુઓ વીડિયો.

play now